Gujarati Suvichar with Images: The word “Suvichar” means “a good thought.” A Gujarati Suvichar is a type of positivity that can have a positive effect on the person reading it. There are more than 596+ Gujarati Suvichar that show people how to think about the world in a positive way. Every year, there are new Suvichar shared to encourage others and spread positivity.
Gujarati Suvichar is a form of devotional poetry. They are an important part of the spiritual tradition in Gujarat. The poems usually contain a message that is applicable to reality and the environment. A Suvichar may quote from scriptures, such as the verses from Guru Granth Sahib, or it may have been composed by a poet for a specific purpose, such as for bereavement or to celebrate success.
Gujarati Suvichar
જે વ્યક્તિ પોતાની જાત પર સૌથી વધુ શ્રદ્ધા રાખે છે,
તેને સફળતા નું પ્રથમ રહસ્ય તેજ ક્ષણે મળી જાય છે.
આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહીં હોવા છતાં,
તમે ધારો તો બીજાને આપી શકો છો.
જો લક્ષ્ય નક્કી હશે, તો ત્યાં પહોંચવા સુધીમાં
આવતી અડચણો આપોઆપ દૂર થઈ જશે.
પોતાની જાત ને સૌથી વધુ ચાહનાર
માણસ જ ચમત્કારો કરી શકે છે.
મૂર્ખ વ્યક્તિઓ તક અને સમયની રાહ જોય છે,
બુદ્ધિમાન વ્યક્તિઓ સમયની સામે જાય છે અને તકો ઉભી કરે છે.
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે…વહેમ માંથી.
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.
જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
નસીબ હંમેશા
સાહસી લોકોની જ સહાય કરે છે.
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો,
સફળતા મળે તો વિનમ્રતા રાખજ.
દુઃખ ઓછું કરવું હોય તો મિત્રો રાખો
ફોલોવર્સ કે ફેન્સ નહીં
અહીંયા બધા જ જાદુગર છે,
હકીકત ક્યારેય નહીં બતાવે પોતાની.
ખોટું બોલીને સાચવી રાખવા કરતાં,
સાચું બોલીને ખોઈ નાખવું વધારે સારું.
Good Morning Suvichar in Gujarati
બ્રેક વગરની ગાડી કરતા
વિવેક વગરની વાણી વધારે
જોખમી હોય છે સાહેબ.
લાગણી નામના વાકય મા કઈ તો ખાસ વાત છુપાયેલી છે સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો’ કોઈ દિવસ સુદામા ના પગ ના ધોવત 🙏🏻
🍁₲๑๑d ℳorning🍁
Jay Shree Krishna
માત્ર વિચારો બદલશો
તો પણ બધું જ બદલાઈ જશે.
શબ્દ અને નજર નો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરજો,
એ આપણા માવતર ના આપેલા સંસ્કાર નુ બહુ મોટુ પ્રમાણપત્ર છે.
ઈશ્વર તમને તકલીફો તોડવા માટે નહીં.
પણ તમારી જાત સાથે જોડવાં આપે છે.
🌹 Good morning🌞
Har Har Mahadev 🙏🏻🙏🏻
Jay Shree Krishna 🍃🌹🌹
ખાલી હ્દય અને ખાલી મગજ એ,
ખાલી ખિસ્સા કરતા વધુ ખતરનાક છે.
આ દુનિયા મા તમે માત્ર એક જ કામ જાતે
કરી શકો છો…અને એ છે… હિંમત.!
‘સફળતા’ તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને ‘નિષ્ફળતા’ તમને દુનિયાનો પરિચય કરાવે છે.
ફળ પાકી ગયા પછી પડી જાય છે,
માણસ પડી ગયા પછી પાકો થાય છે !
🔥🍂🍁 શુભ પ્રભાત 🌻🌹🥀
🙏 જય શ્રી ક્રિષ્ના 👏🏻
સમય હંમેશા આગળ વધતો જ જાય છે, કારણ કે
ઘડીયાળ ના કાંટા એકબીજાને નડતાં નથી.
જેની મતિ અને ગતી સત્ય ની છે ને,
એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે.
🌸Good Morning🌸
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે
ગુજરાતી સુવિચાર
નદીના પ્રવાહમાં તરવું એ ઈશ્વર,
નદીના પ્રવાહ ની વિરુદ્ધ તરવું એ સંસાર.
સુખ નો અનુભવ જીવન માં આનંદ આપે છે,
પણ દુઃખ નો અનુભવ સુખ તરફ લઈ જાય છે.
કોઈને હરાવવા બહુ આસાન હોય છે સાહેબ,
પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે.
ખુલાસો એ વ્યક્તિ ને જ અપાય,
જેની “શ્રવણશક્તિ” અને “સમજણશક્તિ” બંને મજબુત હોય.
સંબંધમાં સમજોતા કરતા નહીં
સમજતા શીખો.
વાત થી નહિ, મૌન થી
સમજે એજ પોતાના.
મતલબ થી આવેલા સંબંધ ને
મતલબ પૂરતા જ રાખવા.
દુનિયાની ઉત્તમ નિશાળ,
એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
લાખો કમાતા હોય ભલે પણ
માં-બાપ જેના ના ઠર્યા એ લાખ નહિ રાખ છે.
જે પરિસ્થિતિ ને સમજી શકે એજ
અંત સુધી સંબંધને સાચવી શકે.
સરવાળા બધે સારા નથી હોતા,
જીવનમાં અમુક વાર આગળ વધવા બાદબાકી પણ કરવી પડે છે.
જ્યાં કોઈનું નથી ચાલતું ત્યાં ઉપરવાળાનું ચાલે છે અને
જ્યાં ઉપરવાળાનું ચાલે છે ત્યાં કોઈનું નથી ચાલતું.
સમજણ પાર આધાર રાખે છે
તમારા સંબંધનું અસ્તિત્વ.
Life Suvichar Gujarati
માણસ ને કોઈ ગ્રહો નડતાં નથી,
બસ આગ્રહો અને પૂર્વગ્રહો નડે છે.
સારા માણસો ને શોધવાં જશો તો થાકી જશો,
પણ માણસો માં સારું શોધવા જશો, તો ફાવી જશો.
જીવનમાં ખોટા માણસો ટૂંક સમયમાં ઓળખાય જાય છે,
પરંતુ સાચાં માણસોને આપણે જીવનપર્યંત ઓળખી શકતાં નથી.
સંબંધોની સિલાઈ માં સ્વાર્થનો નહીં, પણ
❣️ લાગણીઓનો દોરો 🧬 વાપરશો તો ક્યારેય નહીં તૂટે.
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો પણ
મૃત્યુના દિવસે જરૂર આવી ને પૂછસે કે કઈ રીતે મર્યા.
ના ચેહરો જુવે છે, ના હૈયું જુવે છે
મતલબના સંબંધો તો બસ બેંકમાં પૈસા જુવે છે.
જે વીતી ગયા છે આ રસ્તે થી એની રાહ કેમ જોવાની
વાત જો ફક્ત મતલબની છે, તો પછી વાત જ શું કરવાની.
જીવન આઈસ્ક્રીમ જેવું છે,
પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો.
કદાચ આપડી મિલકત ના વારસદાર ઘણાં હોઈ શકે છે,
પણ કરેલા કર્મોના વારસદાર તો આપણે પોતે જ છીએ.
જયારે રમત સબંધો માં રમાય ને ત્યારે
જીતવા વાળો હંમેશા હારતો હોય છે.
અંધારામાં રાખતા લોકો
મોટેભાગે ક્યાંક આપણા જ હોય છે.
હંમેશા Repair કરતા શીખો,
અનમોલ સંબંધોનું Solution, Replacement નથી હોતું.
સંસારમાં ગીતા વાંચનારાઓ ની
સંખ્યા વધારે છે, સમજનારાઓ ની નહીં.
દર ખોવાનો હોવો જોઈએ,
નહિ તો સબંધ મામૂલી થઇ જાય છે.
માણસ પોતાનાઓ થી દૂર થતો જાય છે,
કોઈ પારકા મેં મેળવવા માટે.
Positive Suvichar in Gujarati
શોધશો તો જ રસ્તો મળશે સાહેબ,
બાકી મંજિલ ને ટેવ નથી સામે ચાલી ને આવવાની.
અંધકાર ને દોષ આપવાં કરતાં,
એક નાનકડો દીવો પ્રગટાવવો વધુ સારો.
જો તમારે Positive રહેવું હોય તો,
Negative લોકોને એમનાં કામમાં કદી નડવું નહીં.
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય,
કરાર હોય ત્યાં યાર ન હોય.
જો તમે તમારા ભૂતકાળને યાદ કરીને અસ્વસ્થ થશો તો
તમે ક્યારેય સફળ નહીં થઈ શકો.
જે લોકોએ તેમની વિચારસરણી બદલી છે તે
વિશ્વને બદલવાની શક્તિ ધરાવે છે.
સફળ વ્યક્તિ હંમેશાં કંઇક નવું શીખવા માટે તત્પર રહે છે,
જ્યારે નિષ્ફળ રહેલી વ્યક્તિ નવી વસ્તુઓ શીખવાનો ડર રાખે છે.
સમજણ વગરની સત્તા, સંપત્તિ અને
સફળતા નકામી છે.
ભરોસો ભારે હોય છે સાહેબ,
દરેકના ખભે ના મૂકી શકાય.
સારા માણસ ને દુઃખી કરીને
કોઈ જીવન માં સુખી નથી થયું.
વ્યસ્ત તો આખી દુનિયા છે સાહેબ પણ જે
વાત કરવા સમય કાઢી લે એનાથી વધારે કોઈ આપણું નથી
ચાલાકી બધે
કામ લાગતી નથી.
Best Suvichar in Gujarati
જીવનમાં જે કઈ પણ મળ્યું, તેનાં માટે
ભગવાન નો રોજ આભાર માનવો, તો બેડો પાર સમજ્યા.
પોતાની LIFE થી કયારે પણ નારાજ નય થવું😇શું ખબર,
તમારા જેવી LIFE જીવવી કોઇનું સપનું હોય🥰.
ભૂલોથી અનુભવ વધે અને
અનુભવ વધવાથી ભૂલો ઘટે.
બીજા સાથે એવી જ ઉદારતા રાખો,
જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.
ક્યારેક કોઈ એવી વ્યક્તિની રાહ ના જોવી સાહેબ,
જેને તમારા સમયની કદર ના હોય.
માફીના હકદાર ભૂલ કરનાર હોય છે
ચાલાકી કરનાર નહીં.
ચૂપ થઇ જતો માણસ હંમેશા રિસાયેલો નથી હોતો,
ઘણી વાર પરિસ્થિતિ વધારે બગડે નહીં,
એ માટે પણ ચૂપ રહેતો હોય છે.
દેવા વાળા ની હેસિયત હોય છે સાહેબ,
કોઈ પ્રેમ આપતું હોય તો કોઈ દગો.
સંગત અને અંગત
યોગ્ય વ્યકતિ સાથે જ રાખવી.
બેઠક હંમેશા ત્યાં રાખવી જ્યાં
ઉભા થયા પછી તમારા વખાણ થાય
તમારું ખોદે ત્યાં નહીં.
ન હોવાનો અહેસાસ બધાને છે સાહેબ,
પણ મોજૂદગી ની કદર કોઈને નથી.
ધીરજ રાખજો સાહેબ,
જેટલું ગુમાવ્યું છે એ બધું પાછું મેળવવાનું છે.
પ્રેમ બધાને પચતો નથી
એટલો જ આપવો જેટલો લાયક હોય.
જમાનો રીલ બનાવામાં એટલો વ્યસ્ત થઇ ગયો છે કે
રિયલ માં જીવવાનું ભૂલી ગયો છે.
Latest Suvichar Gujarati
આત્મપ્રશંસા કરવી એ
અભિમાની માણસની નિશાની છે.
કોઈપણ સબંધોમાં આપવા કરતા
લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય.
શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,
વ્યક્તિના નિર્ધાર પર આધારીત છે.
સારું પુસ્તક અને સારા મિત્રો
તરત જ સમજી શકતા નથી.
સમય નથી માણસ જોડે ઘરેથી મંદિર જવાનો અને
ઈચ્છા રાખે છે સ્મશાનથી સીધા સ્વર્ગમાં જવાની.
સમયે સમજણ આવે તો સારું બાકી
છેલ્લે તો સમય સમજાવે જ છે.
સુખી થવાના ઘણા રસ્તાઓ છે પણ
બુજા કરતા વધારે સુખી થવાનો કોઈ રસ્તો નથી.
જો ભૂલવું એટલું જ સહેલું હોત તો
યાદ નામનો શબ્દ જ ના શોધાયો હોત.
જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય પણ
એક લાગણીશીલ વ્યક્તિ મળી જાય એટલે હિસાબ બરાબર થઇ જાય.
જે છે એનો આનંદ માણતા આવડી જાય તો
સુખ અને શાંતિ બંને આવી જાય.
ખોવાનો ડર અને પામવાની આશા
માણસ ને દુઃખી ને દુઃખી જ રાખે છે
ઘણું બધું ગમાડવું પડે છે જયારે
ગમતું મુકવાનો વારો આવે ત્યારે.
New Gujarati Suvichar 2022
જેની પાસે ઓછું છે તે ગરીબ નથી,
જેને વધારે જોઈએ છે, તે ગરીબ છે!
‘ડર’ અને ‘સંકુચિતતા’ જ
ગરીબી નું કારણ છે. ‘અભાવ’ નહીં.
પાણીમાં પડવાથી મરી નથી જવાતું,
પરંતુ તરતાં ના આવડે એટલે ડૂબી જ જવાના.
એવા લોકોથી દૂર રહો, જે જીવનમાં
અજવાળું નથી આપતાં ને માત્ર અંધકાર જ આપે છે.
વિશ્વાસ થી તમે મુશ્કેલીઓને ઓળંગી શકશો,
શંકાઓથી મુશ્કેલીઓ ઉભી કરી શકશો.
તમારા સિવાય,
તમને કોઈ જ દુઃખી ન કરી શકે.
સંબંધો” તો ઈશ્વર ની દેન છે, બસ નિભાવવાની રીતોમાં
થોડો થોડો ફેર છે…કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી.
રંગ તમારા અસ્તિત્વમાં હોવા જોઈએ,
પરિસ્થિતિ તો બ્લેક એન્ડ વાઈટ જ રેહવાની.
વધારે પડતી આશાઓ ન બાંધવી
અંતે પછી નિરાશાઓનો ભોગ બનવું પડે છે.
જરૂરી નથી કે એ કામ આજે જ પુરી થઇ જાય,
જિંદગીના છેલ્લા દિવસ સુધી લડવું એ મહાન યોદ્ધાની નિશાની છે.
Suvichar is a form of devotional poetry in Gujarat. It is usually a six to eight-line verse that contains a rhyming pattern of the words (usually from the shardool and chandravadan poetic meters). Gujarati Suvichars are written for every occasion, such as happiness, sorrows, success, and failure. There’s even a Suvichar for when someone has left this world.